Welcome

Welcome
Welcome to my Kakar Primary School Blog. શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાનગંગા અહીં વહે.

Saturday, 10 August 2013

પ્રાથમિક શિક્ષણના અગત્યના ઠરાવો


ઠરાવ નંબર તારીખઠરાવનું નામ
શાખા-ક
પીઆરઈ-૧૧૧૧-૨૮૩૪-ક,(ભાગ-૨) ૨૦/૦૬/૨૦૧૩પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી (HTAT).
પીઆરઈ-૧૧૧૨-જીઓઆઈ-૨૯-ક૦૧/૦૨/૨૦૧૩બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાના અધિકાર અધિનિયમ-૨૦૦૯,હેઠળ સ્થાનિક સત્તામંડળ જાહેર કરવા બાબત.
પીઆરઈ-૧૧૨૦૧૧-૨૧૮૮૦૫-ક૦૭/૦૪/૨૦૧૧ જુન-૨૦૧૧-૧૨ના શૈક્ષણિક વષઁથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૮ શરુ કરવા બાબત
પીઆરઈ-૧૧૨૦૧૨-૫૫૨૨૩૧-ક૦૨/૦૨/૨૦૧૩ પ્રાથમિક શાળાઓમાં ખાલી જ્ગ્યાઓ ભરવા વિધ્યાસહાયક યોજના-ઉપલી વય મર્યાદા બાબત
પીઆરઈ-૧૧૧૧-૭૧૧-ક૦૬/૦૬/૨૦૧૩ પ્રાથમિક શિક્ષકો માટેની શિક્ષક યોગ્યતા કસોટી
પીઆરઈ-૧૧૧૨-જીઓઆઈ-૨૯-ક૩૦/૦૪/૨૦૧૩ બાળકોને મફત ફરજીયાત શિક્ષણ મેળવવાના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ હેઠળ સ્થાનિક સત્તા હેઠળ ફરિયાદ નિવારણ તંત્ર જાહેર કરવા બાબત.
પીઆરઇ/૧૨૦૨/૭૫૭/ક૦૮/૦૫/૨૦૧૩ પ્રાથમિક શિક્ષણમાં કન્યા શિક્ષણને પ્રોત્સાહનની વિધ્યાલક્ષી યોજના
ક્રમાંક-પીઆરઈ-૧૨૨૦૧૨-૬૯૫૪૪૫-ક ૨૧/૦૩/૨૦૧૩રાજ્ય સલાહકાર પરિષદની રચના કરવા બાબત.
પીઆરઈ/૧૧૨૦૧૨/૫૫૨૨૩૧/ક૦૨/૦૧/૨૦૧૩પ્રાથમિક શાળાઓમા ખાલી જગ્યાઓ ભરવા વિધ્યાસહાયક યોજના-ઉપલી વય મર્યાદા બાબત.
પીઆરઈ/૧૧૧૧/સીંગલ ફાઈલ/3/ક૨૭/૦૮/૨૦૧૨જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ/સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણુક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના લાભો આપવા બાબત.
પીઆરઈ-૧૧૧૦ -૨૨૩ -ક ૧૮/૦૫/૨૦૧૨જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણુંક કરવા બાબત
પીઆરઈ/૧૧૧૨/સીંગલ ફાઈલ-૭ /ક ૨૬/૦૪/૨૦૧૨ જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમ સિવાયની પ્રાથમિક શાળાઓ જેવી કે ઉર્દૂ, મરાઠી, સિન્ધી તેમજ અન્ય માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી કરવા બાબત
પીઆરઈ/૧૧૧૧/સીંગલ ફાઈલ-૩/ક ૧૬/૦૫/૨૦૧૨ પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક થવા માટેનો અનુભવ બાબત
પીઆરઈ-૧૧-૨૦૧૨ /૩૧૪૭૭૬-ક ૨૩/૦૫/૨૦૧૨ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકની બદલીના નિયમો
પીઆરઈ/૧૧૧૦/૨૨૩/ક ૦૩/૦૫/૨૦૧૨જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણુંક કરવા બાબત
પીઆરઈ/૧૧૧૨/સીંગલ ફાઇલ-૭/ક ૨૬/૦૪/૨૦૧૨ જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમ સિવાયની પ્રાથમિક શાળાઓ જેવી કે ઉર્દુ, મરાઠી, સિન્ધી તેમજ અન્ય માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી કરવા બાબત
પીઆરઈ/૧૪૧૦/૩૦૪/ક ૨૯/૦૨/૨૦૧૨ આદર્શ શાળાઓ (મોડેલ ડે સ્કુલ) – સ્થળ પસંદગી બાબત --
પીઆરઇ/૧૧૧૧/સીંગલ ફાઇલ-૩ /ક૨૯/૦૨/૨૦૧૨પ્રાથમિક શાળાઓંમાં મુખ્ય શિક્ષક થવા માટેનો અનુભવ બાબત
જીએચ /એસએચ/૪/પીઆરઇ/૧૨૨૦૧૦/જીઓંઆઇ-૧૦/ક૧૮/૦૨/૨૦૧૨NOTIFICATION-RIGHT OF CHILDREN TO FREE AND COMPULSORY EDUCATION ACT,2012
પીઆરઈ/૧૧/૨૦૧૨/૫૨૦૩૬/ક૧૬/૦૨/૨૦૧૨પ્રાથમિક શિક્ષકમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત(સ્નાતક/પીટીસી અથવા સ્નાતક/બી.એડ.) ધરાવતા વિધાસહાયક/પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધોરણ - ૬ થી ૮ ) માં સમાંવવા બાબત.
પીઆરઈ/૧૧૧૧/૨૮૩૪/ક૧૮/૦૧/૨૦૧૨પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી
પીઆરઇ-૧૨૯૫-૨૪૨૫-ક ૦૪/૧૧/૨૦૧૧શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ (School Management Committee) ની રચના – કર્તવ્યો અને ફરજોમાં ફેરફાર બાબત
પીઆરઈ -૧૨૯૫-૨૪૨૫-ક ૦૨-૦૮-૨૦૧૧બાળકો ને મફત અને ફરજીયાત શિક્ષણ નો અધિકાર અધિનિયમ-૨૦૦૯ ની જોગવાઈઓ મુજબ શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ ની રચના કરવા બાબત
પીઆરઇ-૧૧૧૧-૭૧૧-ક૧૪-૦૭-૨૦૧૧પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી
પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક૧૪-૦૭-૨૦૧૧જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક કરવા બાબત.
પીઆઇ-૧૧૨૦૧૧-સીંગલફા.ક.-૧૦-ક૧૪-૦૭-૨૦૧૧ગાંધીનગર શહેર વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ વિદ્યાસહાયકોથી સીધી ભરતીથી ભરવા બાબત.
પીઆઇ-૧૧-૨૦૧૧-સીંગલફાઇલ-૭-ક૧૧-૦૭-૨૦૧૧પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા વિધાસહાયક યોજના – ઉપલી વયમર્યાદા બાબત
પીઆરઇ-૧૧-૨૦૧૧-૨૩૦૮૪૯-ક૦૯-૦૫-૨૦૧૧પ્રાથમિક શાળાઓને વિલીનીકરણ કરવા નીતિ નક્કી કરવા બાબત.
પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક૨૭-૪-૨૦૧૧જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયકની નિમણૂંક કરવા બાબત.
પીઆરઇ-૧૧૧૧-૭૧૧-ક૨૭-૪-૨૦૧૧પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી
પીઆરઇ-૧૨૯૫-૨૪૨૫-ક ૨૨-૦૩-૨૦૧૧બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯ની જોગવાઇઓ મુજબ શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ(School Management Committee)ની રચના કરવા બાબત
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૦૭-૦૩-૨૦૧૧સુધારા ઠરાવ: પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે કસોટી/તપાસ ઉપર પ્રતિબંધ
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧શૈક્ષણિક વર્ષ દરમ્યાન પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય માટેનો સમય નક્કી કરવા બાબત
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧પ્રાથમિક શાળાઓને કેપીટેશન ફ્રી લેવા પ્રતિબંધ મૂકવા બાબત
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે કસોટી/તપાસ ઉપર પ્રતિબંધ
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧પ્રાથમિક શિક્ષકોને ખાનગી ટ્યૂશન કરવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧પ્રાથમિક શાળામાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે
પીઆરઇ-૧૧૨૦૧૧-૧૪૯-ક૧૮-૦૨-૨૦૧૧પ્રાથમિક શાળામાં બાળકોને એક જ ધોરણમાં રોકી રાખવા અથવા શાળામાંથી કાઢી મૂકવા ઉપર પ્રતિબંધ
પીઆરઇ-૧૧૨૦૧૦-સીંગલફાઇલ-૨૧-ક ૨૪/૧૨/૨૦૧૦સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અપર પ્રાથમિક શાળાઓમાં નિમાયેલ વિદ્યા સહાયક/પ્રાથમિક શિક્ષકોના પગારની ચૂકવણીની કાર્યપધ્ધતિ નક્કી કરવા બાબત
પીઆરઇ-૧૪૨૦૧૦-૨૪૨૦૭૬-ક ૦૩/૦૬/૨૦૧૦પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી-શિક્ષકના ધોરણો સુધારવા બાબત..
પીઆરઇ-૧૧૧૦-સીંગલ ફાઇલ ક્રમાંક-૧૧-ક ૨૫-૦૫-૨૦૧૦ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી કરવા કેન્‍દ્રીયકૃત પસંદગી સમિતિની રચના તથા કાર્યો બાબત.
પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક ૧૫-૦૪-૨૦૧૦ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક કરવા બાબત...
પીઆરઇ-૧૧૦૯-યુઓઆર-૨૧-ક ૦૪/૦૯/૨૦૦૯પ્રાથમિક શિક્ષકો/વિદ્યાસહાયકો પાસેથી બિનશૈક્ષણિક કામગીરી નહીં લેવા બાબત...
પીઆરઇ-૧૧૨૦૦૯-૨૩૯૭૬૦-ક ૦૧/૦૬/૨૦૦૯વર્ષ-૨૦૦૯-૧૦ માટે વિદ્યાસહાયક વિજ્ઞાનપ્રવાહની ભરતી કરવા ખાસ ઝુંબેશ.
પીઆરઇ-૧૧૦૪-૬૬૧-ક ૨૮-૦૧-૨૦૦૯ પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૧૦૮-૮૧૪-ક ૧૫-૦૭-૨૦૦૮ વિદ્યાસહાયકની ભરતીમાં રમતવીરોની પસંદગી કરવા માટે પાંચ ટકાની મર્યાદામાં વધારાના ગુણ આપવામાંથી મુકિત આપવા બાબત..
પીઆરઇ-૧૧૦૮-૪૨૨-ક ૦૬/૦૬/૨૦૦૮વિદ્યાસહાયકની ભરતી પ્રસંગે પાયાના કોમ્‍પ્‍યુટરની DOEACC ધ્‍વારા લેવાતી CCC પરીક્ષા પાસ કરવાની લાયકાતમાંથી મુકિત આપવા બાબત...
પીઆરઇ-૧૧૦૮-૫૮૦-ક ૧૩-૦૫-૨૦૦૮ પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૧૦૭-૧૦૧૯-ક૧૧/૦૪/૨૦૦૮પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયકની યોજના માટે પસંદગીના ધોરણ નિયત કરવા બાબત...
પીઆરઇ-૧૧૦૪-૬૬૧-ક ૦૧/૦૪/૨૦૦૮પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-ક૧૮-૦૯-૨૦૦૭ પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયક યોજના અન્‍વયે પ્રતિક્ષા યાદીના અમલ બાબત...
પીઆરઇ-૧૧૦૪-૬૬૧-ક ૦૯/૦૨/૨૦૦૭પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકોની બદલીની જોગવાઇ બાબત..
પીઆરઇ-૧૧૦૪-૬૬૧-ક ૦૮/૦૮/૨૦૦૬પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૧૦૪-૬૬૧-ક ૩૦-૦૬-૨૦૦૫ પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૨૦૩-૨૨૧૩-ક ૦૫-૦૩-૨૦૦૫ગુજરાત કન્‍યા કેળવણી નિધિની રચના અને બંધારણ...
પીઆરઇ-૧૨૦૨-૮૩૪-ક ૧૪-૦૨-૨૦૦૫શૈક્ષણિક દસ્‍તાવેજોમાં માતાનું નામ ઉમેરવા બાબત...
પીઆરઇ-૧૧૦૩-જીઓઆઇ-૭-ક ૦૩/૦૨/૨૦૦૫પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા માટે ધોરણ ૧૨ પાસ બિનતાલીમી વિદ્યાસહાયકની ભરતી અંગેની નીતિ રદ કરવા બાબત...
પીઆરઇ-૧૦૯૬-ઇએમ-૪૪૨-ક૦૩/૦૯/૨૦૦૪પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયક યોજના - પસંદગીના ધોરણ બાબત...
પીઆરઇ-૧૧૨૦૦૦-ઇએમ-૪૪૨-ક ૨૯-૦૭-૨૦૦૪પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયકની યોજના - ઉપલી વયમર્યાદા બાબત...
પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-ક ૨૨-૦૭-૨૦૦૪પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયકની યોજના - તાલીમી સ્‍નાતકની ભરતી બાબત...
પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-ક ૦૫/૦૬/૨૦૦૪પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયકની યોજના - તાલીમી સ્‍નાતકની ભરતી બાબત...
પીઆરઇ-૧૧૦૪-૬૬૧-ક૦૪/૦૬/૨૦૦૪પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૧૦૪-૬૨૧-ક૦૪/૦૫/૨૦૦૪મહારાષ્‍ટ્ર રાજ્યના ડીએડ અભ્‍યાસ બુનીયાદી અધ્‍યાપન પ્રવિણ પ્રમાણપત્ર સમકક્ષ ગણવા બાબતની જોગવાઇ રદ કરવા બાબત.
પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-ક૧૨/૦૨/૨૦૦૪પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયકની યોજના - તાલીમી સ્‍નાતકની ભરતી બાબત...
પીઆરઇ-૧૧૦૩-સીસી-૫૬૩-ક૦૭/૦૨/૨૦૦૪એસ.સી.એ.નં. ૧૨૪૦૧, ૧૨૫૬૪, ૧૩૨૫૮ વગેરે એ.ટી.ડી. વિષયના વિદ્યાસહાયકની ૭ ટકા ભરતી કરવા અંગે.
પીઆરઇ-૧૧૯૯-ઇએમ-૧૦૭૩-ક ૨૨-૧૦-૨૦૦૩ વિદ્યાસહાયક યોજના - સ્‍ત્રી વિદ્યાસહાયકોને પ્રસૂતિ રજા.
પીઆરઇ-૧૨૦૩-૨૨૧૩-ક ૧૬-૧૦-૨૦૦૩ગુજરાત કન્‍યા કેળવણી નિધિની રચના અને બંધારણ...
પીઆરઇ-૧૧૨૦૦૦-૧૨૩૪-ક૧૨/૦૫/૨૦૦૩એક જ જિલ્‍લામાં ફરજ બજાવતા વિદ્યાસહાયકની અરસપરસ તથા પતિ પત્‍નીનું જોડું ભેગું કરવાની બદલી બાબત..
પીઆરઇ-૧૧૨૦૦૦-૮૦૭(૧)-ક ૦૮/૦૫/૨૦૦૨પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૨૦૧-ઇએમ-૩૩૯-ક ૧૫-૦૩-૨૦૦૨માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વીમા રક્ષણ આપવા બાબતની વિદ્યાદીપ યોજના...
પીઆરઇ-૧૧૦૧-૧૯૬૬-ક૨૦-૧૧-૨૦૦૧પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૦૯૬-ઇએમ-૪૪૨-ક૦૧/૧૦/૨૦૦૧પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયકની યોજના - પસંદગીના ધોરણ બાબત..
સુધારા ક્રઃપીઆરઇ-૧૧૨૦૦૦-ઇએમ-૪૪૨-ક ૦૭/૦૮/૨૦૦૧પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયકની યોજના - ઉપલી વયમર્યાદા બાબત..
પીઆરઇ-૧૧૨૦૦૦-ઇએમ-૪૪૨-ક૦૧/૦૮/૨૦૦૧પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યાસહાયકની યોજના - ઉપલી વયમર્યાદા બાબત..
પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-ક૦૧/૦૮/૨૦૦૦વિદ્યા સહાયક યોજના પસંદગીના ધોરણ બાબત. તાલીમી સ્‍નાતકની જોગવાઇ રદ કરવા અંગે..
પીઆરઇ-૧૧૨૦૦૦-૮૦૭-ક૨૭-૦૭-૨૦૦૦પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-ક૨૧-૦૬-૨૦૦૦પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યા સહાયક યોજના પસંદગીના ધોરણ બાબત.
પીટીઆર-૧૧૯૭-સીએમ-૨૯૨૫-ક૦૮/૦૪/૧૯૯૯પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની સૂચનાઓ
પીઆરઇ-૧૩૯૮-સીસી-૨૯૪(૧)-ક૦૧/૦૯/૧૯૯૮વિદ્યા સહાયકની યોજના અન્‍વયે સમિતિની રચના બાબત
પીઆરઇ-૧૩૯૮-સીસી-૨૯૪-ક ૩૧-૦૮-૧૯૯૮વિદ્યાસહાયક યોજના. નામ વડી અદાલતના ચુકાદા અનુસાર ફેરફાર કરવા અંગે..
પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-૧૦૨૭(૯૮)-ક૧૧/૦૬/૧૯૯૮પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્‍યાઓ ભરવા વિદ્યા સહાયકની યોજના
પીઆરઇ-૧૧૯૫-૩૬૯૩-૯૭-ક૦૧/૧૦/૧૯૯૭પ્રાથમિક શિક્ષકો પાસેથી બિનશૈક્ષણિક કામગીરી નહીં લેવા બાબત...
પીઆરઇ-૧૦૯૬-૩૦૫૦-ક૩૦-૦૪-૧૯૯૭રાજ્યમાં પી.ટી.સી. પાસ બેરોજગારોની સમસ્‍યા હલ કરવા બાલગુરૂ યોજના.
પીઆરઇ-૧૩૯૦-ઘા.સ.-૨૦૬-ક૧૧/૦૭/૧૯૯૪પ્રાથમિક શાળાઓના ઉપલા ધોરણમાં વિષય શિક્ષકો મૂકવા બાબત.
પીઆરઇ-૧૩૯૦-ઘા.સ.-૨૦૬-ક ૨૭-૦૪-૧૯૯૪પ્રાથમિક શાળાઓના ઉપલા ધોરણમાં વિષય શિક્ષકો મૂકવા બાબત.
પીટીઆર-૧૧૮૭-ઇએમ-૧૦૭૨-ક ૦૯/૦૧/૧૯૯૦ભંગી કોમના પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અને નિમણૂંક બાબત..
પીઆરઇ-૧૩૮૭-૨૯૨૬(૮૯)-ક૨૨-૧૨-૧૯૮૯પ્રાથમિક શાળાઓના ઉપલા ધોરણમાં વિષય શિક્ષકો મૂકવા બાબત.
પીઆરઇ-૧૩૮૯-૧૭૨૮-ક૧૯-૦૭-૧૯૮૯પ્રાથમિક શાળાઓના ઉપલા ધોરણમાં વિષય શિક્ષકો મૂકવા બાબત.
પીઆરઇ-૧૨૮૬-૩૨૭૦-ક૧૪-૧૦-૧૯૮૭રાજ્યની શિક્ષણ સમિતિઓ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી-શિક્ષકનું પ્રમાથણ નક્કી કરવા બાબત.
પીટીઆર-૧૧૮૭-એમએલએ.-૪૭-ક૧૮-૦૭-૧૯૮૭ ભંગી કોમના પ્રાથમિક શિક્ષક ભાઇ-બહેનોને પોતાના વતન નજીક મૂકવા અંગ..
પીઆરઇ-૧૧૮૦-૩૫૨૭૪-ક૨૨-૦૯-૧૯૮૦ રાજ્યની શિક્ષણ સમિતિઓ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી-શિક્ષકનું પ્રમાથણ નક્કી કરવા બાબત.







































































































































No comments:

Post a Comment