એમ.એસ. વર્ડમાં કી-બોર્ડ શોર્ટ-કટ કી નીચે મુજબ છે.
Ctrl+Right Arrow : એક શબ્દ જમણી
બાજુ ખસેડવા
Ctrl+ Left Arrow : એક શબ્દ ડાબી બાજુ ખસેડવા
ctrl+ UP Arrow : કર્સેર જે પેરેગ્રફ માં હોય તે પેરેગ્રાફની શરુઆતમાં જવા માટે
Ctrl+ Down Arrow : કર્સેર જે
પેરેગ્રફ માં હોય તે પછીના પેરેગ્રાફની
શરુઆતમાં જવા માટે
End Key : કર્સેર જે
લાઇનમાં હોય તે લાઇનના અંતમાં જવા માટે
Home Key : કર્સેર જે
લાઇનમાં હોય તે લાઇનની શરુઆતમાં જવા માટે
Ctrl+ Home Key : ડોક્યુમેંટની શરુઆતમાં જવા માટે
Ctrl+ End Key : ડોક્યુમેંટના
અંતમાં જવા માટે
ટેક્ષ્ટ ફોર્મેટીંગના કેટલાક શોર્ટ કટ કી
Ctrl+ Shift+. (fullstop)
: ફોંટ
સાઇઝ વધારવા માટે
Ctrl+ Shift+ , (કોમા) : ફોંટ સાઇઝ ઓછી કરવા માટે
Ctrl+ ] :
ફોંટ
સાઇઝ 1 પોઇંટ વધારવા માટે
Ctrl+ [ :
ફોંટ
સાઇઝ 1 પોઇંટ ઓછી કરવા માટે
Shift+ F3
: અપરમાંથી
લોઅર કે લોઅર માંથી અપર કેસ કરવા માટે
Ctrl + Shift + A : બધા કેપીટલ કરવા માટે
Ctrl + Shift + K : બધા સ્મોલ કરવા માટે
Ctrl + B
: ફોંટ
ઘાટા કરવા માટે
Ctrl + U
: અંડરલાઇન
કરવા માટે
Ctrl + I
: ફોંટ
Italic કરવા માટે
Ctrl + Shift + D : ડબલ અંડર લાઇન કરવા માટે
Ctrl + Shift + H : ટેક્ષ્ટને સંતાડવા માટે
Ctrl + =
: સબસ્ક્રિપ્ટ
બનાવવા માટે ( H2O)
Ctrl + Shift + + : સુપરસ્ક્રિપ્ટ બનાવવા માટે ( a2)
Ctrl + Shift + Z : ફોર્મેટીંગ દુર કરવા
માટે
MS WORD માં કેટલીક અગત્ય્ની શોર્ટ કટ કી
Ctrl
+ N : નવી ફાઇલ બનાવવા માટે
Ctrl
+ O : ફાઇલ ખોલવા માટે
Ctrl
+ S : ફાઇલ સેવ કરવા માટે
Ctrl
+ P : ફાઇલ પ્રિંટ કરવા
માટે
Ctrl
+ Z : છેલ્લે જે કામ કરેલ
હોય તે દુર કરવા માટે
Ctrl
+ Y : છેલ્લે જે Undo કર્યુ હોય તે કાર્યની
અસરમાંથી મુક્ત થવા
Ctrl
+ X : સિલેક્ટ કરેલી વિગતને
Cut કરવા માટે
Ctrl
+ C : સિલેક્ટ કરેલી વિગતને
Copy કરવા માટે
Ctrl
+ V : Paste કરવા માટે
Ctrl
+ A : Select All
Ctrl
+ F : ડોક્યુમેંટમાંથી કોઇ શબ્દ શોધવા માટે
Ctrl
+ H : : ડોક્યુમેંટમાંથી કોઇ શબ્દ શોધી તે બદલવા માટે
Ctrl
+ G : ડોક્યુમેંટના કોઇ
ચોક્કસ પેજ કે લાઇન પર જવા માટે
વધારાના શોર્ટ કટ કી
Alt + F4 :
એકસલ પ્રોગ્રામમાંથી બહાર નીકળવા માટે
Ctrl
+ F1 : સ્ક્રીનમાં જમણી બાજુ દેખાતી ટાસ્ક પેન Hide/Show કરવા
માટે
Ctrl
+ K : માહિતી
ને બીજી કોઇ ફાઇલ કે માહિતી સાથે જોડવા માટે
Ctrl
+ 1 : સેલમાં
રહેલ ડેટાને ફોર્મેટીંગ આપવા માટે
Alt
+ F4 : કોમ્યુટર
બંધ કરવા માટે