*જે થયું તે સારું થયું,જે થઈ રહ્યું છે,તે સારું જે થઈ રરહ્યું છે.જે થસે તે પણ સારું જ થસે.
*મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે
-મહાત્મા ગાંધી
*ભગવાને બનાવેલા જીવોના પ્રત્યે
દયા રાખનારો ,પોતાના પ્રત્યે દયાળુ છે.
-મોહમ્મદ સાહેબ
*જેહના ભાગ્યમાં જે સમે, જે લખ્યુ ,તેહને તે સમે તે જ પહોચે.
-નરસિંહ મહેતા
[5] તમારા લગ્ન સંસારને ટકાવી રાખવા માટે મૌન રહો, બોલવું જ પડે મનમા બોલીને જ પતાવો !
[5] તમારા શબ્દનો મહિમા કરવા માટે ચૂપ રહેવાનું રાખો, બોલવું જ પડે તો ખૂબ ટૂંકાણમાં જ પતાવો !
-ગીતા
*સત્કાર્યો,માનવ હદયમાં બાંધેલા કીર્તીમંદીરો સમાન છે.
*જે મનુશ્ય મનને પોતાની હથેળી માં રાખી શકે છે,તેની એ હથેળી માં આખી દુનીયાની દોલત સમાયેલી છે.તેને કદાપી અપુણતા લાગતી જ નથી.
*એ
વ્યક્તિ જ મહાન બની શકે છે.જેના હદયમાં માનવપ્રેમ્નું અમ્રુત હોય,જે દબાણ
અથવા સત્તાની જોહુકમી દ્વરા નહીં પરંતુ સુચનો તથા પ્રેમપુરવક કામ લેતા હોય.
*મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે
-મહાત્મા ગાંધી
*જો
તમે જીવનની સ્પર્ધામાં થોડા પાછળ રહી જવા માટે બીજા કોઇને કારણભુત ગણ્યા
સિવાય પ્રયત્નો ચાલુ રાખશો તો તમારી સફળતા માટે ઉજળી શક્યતાઓ રહેલી છે.
*
ઈતીહાસ બતાવે છે કે,યશસ્વી સફળતા પ્રાપ્ત કરનાર લગભગ પ્રત્યેક વ્યક્તિઓ
સફળતા મેળવતા પહેલાં ઘોર નિસ્ફળતાથી બે ડગલા જ દુર રહી હતી.
*ભગવાને બનાવેલા જીવોના પ્રત્યે
દયા રાખનારો ,પોતાના પ્રત્યે દયાળુ છે.
-મોહમ્મદ સાહેબ
*જેહના ભાગ્યમાં જે સમે, જે લખ્યુ ,તેહને તે સમે તે જ પહોચે.
-નરસિંહ મહેતા
*બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે
-ટીપુ સુલતાન
*કામને મજુ રી ન બનાવો કામને પ્રાથના બનાવો.
-સ્વામી સુખબોધાનંદ
*હંમેશા હસતા રેહવાથી અને ખુશમુના રેહવાથી ,પ્રાથના કરતા વધારે જલ્દી ઈશ્વર્ની નજીક પહોચાય છે.
-સ્વામી વિવેકાનંદ
-ટીપુ સુલતાન
*કામને મજુ રી ન બનાવો કામને પ્રાથના બનાવો.
-સ્વામી સુખબોધાનંદ
*હંમેશા હસતા રેહવાથી અને ખુશમુના રેહવાથી ,પ્રાથના કરતા વધારે જલ્દી ઈશ્વર્ની નજીક પહોચાય છે.
-સ્વામી વિવેકાનંદ
- ->ક્રોધ ખરાબ છે,કારણ કે પહેલા પરેશાની,પછી પરસેવો અને અંતે પસ્તાવો.
- ->જેની ભાષામાં સભ્યતા હોય,એના જીવનમાં ભવ્યતા આવે.
- ->માન હો કે અપમાન,માને સમાન તે મહાન
- ->જીવનનો ઊડે તે પહેલા સાચો કરી લેજો.
- ->ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું,મન મોટાં હોય તો ભેગું રહેવાય છે.
- ->મા-બાપ જીવતાં હોય ત્યારે એમને અપમાનિત કરી ચૂપ કરે ને એમના મર્યા પછી એમના ફોટાને ધૂપ કરે એ સંતાનો કેવા કપૂત કહેવાય !
- ->તમે સુખ શોધો છો સંપતિમાં અને સામગ્રીમાં,જ્યારે હકીકતમાં સુખ છે સમાધિમાં અને સદ્ગુણોમાં.
- ->જે ભૂલ કરતા જ નથી એ છે-સર્વજ્ઞ
- ->જે ભૂલનું પુનરાવર્તન કરતા નથી એ છે-સુજ્ઞ
- ->જે ભૂલનો બચાવ કરતા નથી એ છે-પ્રજ્ઞ
- ->જે ભૂલનો ભૂલ તરીકે સ્વીકાર જ કરતા નથી એ છે-અજ્ઞ